<stringname="install_confirm_question"msgid="8176284075816604590">"શું તમે આ ઍપ્લિકેશન ઇન્સ્ટૉલ કરવા માંગો છો?"</string>
<stringname="install_confirm_question_update"msgid="7942235418781274635">"શું તમે આ અસ્તિત્વમાંની ઍપ્લિકેશનના અપડેટને ઇન્સ્ટૉલ કરવા માગો છો? તમારો અસ્તિત્વમાંનો ડેટા ગુમ થશે નહીં."</string>
<stringname="install_confirm_question_update_system"msgid="4713001702777910263">"શું તમે આ બિલ્ટ-ઇન ઍપ્લિકેશનના અપડેટને ઇન્સ્ટૉલ કરવા માગો છો? તમારો અસ્તિત્વમાંનો ડેટા ગુમ થશે નહીં."</string>
<stringname="install_failed"msgid="5777824004474125469">"ઍપ્લિકેશન ઇન્સ્ટૉલ કરી નથી."</string>
<stringname="install_failed_blocked"msgid="8512284352994752094">"પૅકેજને ઇન્સ્ટૉલ થવાથી બ્લૉક કરવામાં આવ્યું હતું."</string>
<stringname="install_failed_conflict"msgid="3493184212162521426">"પૅકેજનો અસ્તિત્વમાંના પૅકેજ સાથે વિરોધાભાસ હોવાને કારણે ઍપ્લિકેશન ઇન્સ્ટૉલ થઈ નથી."</string>
<stringname="install_failed_incompatible"product="tablet"msgid="6019021440094927928">"તમારા ટેબ્લેટ સાથે ઍપ્લિકેશન સુસંગત ન હોવાને કારણે ઍપ્લિકેશન ઇન્સ્ટૉલ થઈ નથી."</string>
<stringname="install_failed_incompatible"product="tv"msgid="2890001324362291683">"આ ઍપ્લિકેશન તમારા ટીવી સાથે સુસંગત નથી."</string>
<stringname="install_failed_incompatible"product="default"msgid="7254630419511645826">"તમારા ફોન સાથે ઍપ્લિકેશન સુસંગત ન હોવાને કારણે ઍપ્લિકેશન ઇન્સ્ટૉલ થઈ નથી."</string>
<stringname="install_failed_invalid_apk"msgid="8581007676422623930">"પૅકેજ અમાન્ય લાગી રહ્યું હોવાને કારણે ઍપ્લિકેશન ઇન્સ્ટૉલ થઈ નથી."</string>
<stringname="install_failed_msg"product="tablet"msgid="6298387264270562442">"તમારા ટૅબ્લેટ પર <xliff:gid="APP_NAME">%1$s</xliff:g> ઇન્સ્ટૉલ કરી શકાઈ નથી."</string>
<stringname="install_failed_msg"product="tv"msgid="1920009940048975221">"તમારા ટીવી પર <xliff:gid="APP_NAME">%1$s</xliff:g> ઇન્સ્ટૉલ કરી શકાઈ નથી."</string>
<stringname="install_failed_msg"product="default"msgid="6484461562647915707">"તમારા ફોન પર <xliff:gid="APP_NAME">%1$s</xliff:g> ઇન્સ્ટૉલ કરી શકાઈ નથી."</string>
<stringname="out_of_space_dlg_text"msgid="8727714096031856231">"<xliff:gid="APP_NAME">%1$s</xliff:g> ઇન્સ્ટૉલ કરી શકાઈ નથી. થોડું સ્પેસ ખાલી કરો અને ફરીથી પ્રયાસ કરો."</string>
<stringname="app_not_found_dlg_title"msgid="5107924008597470285">"ઍપ્લિકેશન મળી નથી"</string>
<stringname="app_not_found_dlg_text"msgid="5219983779377811611">"ઇન્સ્ટૉલ કરેલી ઍપ્લિકેશનોની સૂચિમાં ઍપ્લિકેશન મળી નહોતી."</string>
<stringname="uninstall_activity_text"msgid="1928194674397770771">"<xliff:gid="ACTIVITY_NAME">%1$s</xliff:g>, નીચેની ઍપ્લિકેશનનો ભાગ છે:"</string>
<stringname="uninstall_application_text"msgid="3816830743706143980">"શું તમે આ ઍપ્લિકેશનને અનઇન્સ્ટૉલ કરવા માંગો છો?"</string>
<stringname="uninstall_application_text_all_users"msgid="575491774380227119">"શું તમે "<b>"બધા"</b>" વપરાશકર્તાઓ માટે આ ઍપ્લિકેશનને અનઇન્સ્ટૉલ કરવા માગો છો? ડિવાઇસ પરના "<b>"બધા"</b>" વપરાશકર્તાઓની ઍપ્લિકેશન અને તેનો ડેટા કાઢી નાખવામાં આવશે."</string>
<stringname="uninstall_application_text_user"msgid="498072714173920526">"શું તમે <xliff:gid="USERNAME">%1$s</xliff:g> વપરાશકર્તા માટે આ ઍપ્લિકેશનને અનઇન્સ્ટૉલ કરવા માગો છો?"</string>
<stringname="uninstall_failed_device_policy_manager"msgid="785293813665540305">"સક્રિય ડિવાઇસ વ્યવસ્થાપક ઍપ્લિકેશનો અનઇન્સ્ટૉલ કરી શકાતી નથી"</string>
<stringname="uninstall_failed_device_policy_manager_of_user"msgid="4813104025494168064">"<xliff:gid="USERNAME">%1$s</xliff:g> માટે સક્રિય ડિવાઇસ વ્યવસ્થાપક ઍપ્લિકેશનો અનઇન્સ્ટૉલ કરી શકાતી નથી"</string>
<stringname="uninstall_all_blocked_profile_owner"msgid="2009393666026751501">"આ ઍપ્લિકેશન અમુક વપરાશકર્તા કે પ્રોફાઇલ માટે જરૂરી છે અને તે અન્ય માટે અનઇન્સ્ટૉલ કરી હતી"</string>
<stringname="uninstall_blocked_profile_owner"msgid="6373897407002404848">"તમારી પ્રોફાઇલ માટે ઍપ્લિકેશન જરૂરી છે અને અનઇન્સ્ટૉલ કરી શકાતી નથી."</string>
<stringname="uninstall_blocked_device_owner"msgid="6724602931761073901">"આ ઍપ્લિકેશન તમારા ડિવાઇસ વ્યવસ્થાપક માટે જરૂરી છે અને અનઇન્સ્ટૉલ કરી શકાતી નથી."</string>
<stringname="untrusted_external_source_warning"product="tablet"msgid="6539403649459942547">"તમારી સુરક્ષા માટે, તમારા ટૅબ્લેટને આ સ્રોત પરથી અજાણી ઍપ્લિકેશનો ઇન્સ્ટૉલ કરવાની મંજૂરી નથી."</string>
<stringname="untrusted_external_source_warning"product="tv"msgid="1206648674551321364">"તમારી સુરક્ષા માટે, તમારા ટીવીને આ સ્રોત પરથી અજાણી ઍપ્લિકેશનો ઇન્સ્ટૉલ કરવાની મંજૂરી નથી."</string>
<stringname="untrusted_external_source_warning"product="default"msgid="7279739265754475165">"તમારી સુરક્ષા માટે, તમારા ફોનને આ સ્રોત પરથી અજાણી ઍપ્લિકેશનો ઇન્સ્ટૉલ કરવાની મંજૂરી નથી."</string>
<stringname="anonymous_source_warning"product="default"msgid="2784902545920822500">"તમારો ફોન અને વ્યક્તિગત ડેટા અજાણી ઍપ્લિકેશનો દ્વારા હુમલા માટે વધુ સંવેદનશીલ છે. આ ઍપ્લિકેશન ઇન્સ્ટૉલ કરીને તમે સંમત થાઓ છો કે આનો ઉપયોગ કરવાથી તમારા ફોનને થતી કોઈપણ હાનિ અથવા ડેટાના નુકસાન માટે તમે જવાબદાર છો."</string>
<stringname="anonymous_source_warning"product="tablet"msgid="3939101621438855516">"તમારું ટૅબ્લેટ અને વ્યક્તિગત ડેટા અજાણી ઍપ્લિકેશનો દ્વારા હુમલા માટે વધુ સંવેદનશીલ છે. આ ઍપ્લિકેશન ઇન્સ્ટૉલ કરીને તમે સંમત થાઓ છો કે આનો ઉપયોગ કરવાથી તમારા ટૅબ્લેટને થતી કોઈપણ હાનિ અથવા ડેટાના નુકસાન માટે તમે જવાબદાર છો."</string>
<stringname="anonymous_source_warning"product="tv"msgid="5599483539528168566">"તમારું ટીવી અને વ્યક્તિગત ડેટા અજાણી ઍપ્લિકેશનો દ્વારા હુમલા માટે વધુ સંવેદનશીલ છે. આ ઍપ્લિકેશન ઇન્સ્ટૉલ કરીને તમે સંમત થાઓ છો કે આનો ઉપયોગ કરવાથી તમારા ટીવીને થતી કોઈપણ હાનિ અથવા ડેટાના નુકસાન માટે તમે જવાબદાર છો."</string>